સમાચાર

માહિતી

    શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ
  • નામ:-શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ
  • તારીખ:-10 06, 2019
  • માહિતી:-ઉનાળાની ગરમીનું જોર ઓછું થયું નથી ત્યાં વેકેશન પૂરું થતાં સોમવારથી મહેસાણા જિલ્લાની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. હાલમાં 43-44 ડિગ્રી ગરમીમાં ખુલતી શાળાઓના શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી ઉપર પર અસર વર્તાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે. 13 થી 15 દરમ્યાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સરકારી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. ત્યારે શાળાઓ ખુલતાની સાથે જ શિક્ષકો કામગીરીમાં વ્યસ્ત બની જશે.
Hide Loader