નિયમો અને શરતો

નિયમો અને શરતો

  • મહામૃંજય યોજના
  • આ એપ્લીકેશન દ્ધારા આપ મહામૃંજય યોજનામાં દાન આપી શકશો.
  • કમિટી
  • આ કમિટી ખાલી મહુવા રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન ના સભ્યો નુ લીસ્ટ છે.ટુંક સમયમાં રાજગોર પરિવાર ટ્રસ્ટ ના કમિટી સભ્યોનું લિસ્ટ મુકવામાં આવશે.
  • એપ્લીકેશનનો વપરાશ
  • આ એપ્લીકેશન ખાલી રાજગોર બ્રાહ્મણ (કોળીગોર)માટે જ બનાવવામાં આવી છે એટલે કોઇ પણ કાસ્ટ ના લોકો એ આ એપ્લીકેશન ને વાપરવી નહી.
  • શિક્ષણ
  • આ ખાલી ધોરણ:-૧૦/૧૨ના વિધાર્થીઓ જ અરજી કરી શકશે.બીજા નહિ.
  • મૃત્યુ નોધ
  • આ એપ્લીકેશન દ્રારા આપણા સમાજમા મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી તેમજ  હમેશા યાદ રાખવામાં માટે તમે એડ કરી શકશો.
Hide Loader