આયોજનો

માહિતી

    ઈનામ વિતરણ
  • નામ:-ઈનામ વિતરણ
  • પ્રાયોજક(Sponsor):-રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા
  • તારીખ:-09/11/2018  થી  09/11/2018
  • આયોજક(Organizer):-ત્રિવેદી લલિતભાઈ એલ ( મંત્રીશ્રી )
  • ફોન નંબર:-9638542020
  • કાર્યકરો:-ત્રિવેદી લલિતભાઈ એલ ( મંત્રીશ્રી ),જોષી નિતિનભાઈ એસ ( સહમંત્રીશ્રી )
  • સ્થળ:-મહુવા
  • માહિતી:-મહુવા તાલુકામાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમા તા:-૦૯/૧૧/૨૦૧૮ ગુરૂવારના રોજ લિલિવાડીમા ઈનામ વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમા રાજગોર બ્રાહ્મણની વશિષ્ઠ કમિટી મહુવા અને રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા એકસાથે મળીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા યુવા સંગઠન ના કમિટી અને તમામ સભ્યો હાજરી આપી હતી.
Hide Loader