આયોજનો

માહિતી

  ફ્રિ સેમિનાર
 • નામ:-ફ્રિ સેમિનાર
 • પ્રાયોજક(Sponsor):-રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા
 • તારીખ:-09/16/2018  થી  09/16/2018
 • આયોજક(Organizer):-ત્રિવેદી લલિતભાઈ એલ ( મંત્રીશ્રી )
 • ફોન નંબર:-9638542020
 • કાર્યકરો:-ત્રિવેદી લલિત એલ. ( મંત્રીશ્રી)
 • સ્થળ:-મહુવા
 • માહિતી:-👉🏻 તારીખ:-૧૬/૦૯/૨૦૧૮ રવિવાર સમય:-૩ થી ૫ રોજના ફ્રિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું અને ફ્રિ સેમિનારમા પધારેલા મુખ્ય મહેમાન ને રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા દ્વારા ફુલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફ્રિ સેમિનારમાં બ્રહ્મસમાજનાં વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા જોવા મળી હતી.તેમજ રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા દ્વારા આયોજિત ફ્રિ સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યુ હતું.
  *👉🏻મુખ્ય અતિથિ તરીકે*
  ➖યોગેશભાઇ ભટ્ટ  (શાસનધિકારી શિક્ષણ મહુવા)
  ➖વિશાલભાઇ રાજયગુરૂ (સેદરડા હાઇસ્કુલ આર્ચાયશ્રી)
  ➖પ્રકાશભાઇ પંડ્યા (દુધાળા-૨ પ્રા.શાળા આર્ચાયશ્રી)
  ➖નરેશભાઇ વાઘ (નગરપાલિકા શાળા નં.૧૪ મહુવા આર્ચાયશ્રી)
  ➖ગૌરાગભાઇ જાની (ગ્લોબલ કલાસિસ મહુવા)
  ➖ગજેદ્રભાઇ રમણા (કૃતજ્ઞતા કલાસિસ મહુવા)
  ➖પ્રતાપભાઇ ત્રિવેદી (બીડીઈઓ બીઆરસી ભવન મહુવા)
  ➖રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા
Hide Loader