આયોજનો

માહિતી

    પોલીસ ની પરીક્ષા
  • નામ:-પોલીસ ની પરીક્ષા
  • પ્રાયોજક(Sponsor):-રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા
  • તારીખ:-04/11/2019  થી  04/11/2019
  • આયોજક(Organizer):-જોષી નિતિનભાઇ પી.જાની (પ્રમુખશ્રી) જીગ્નેશભાઇ બી. (ઉપપ્રમુખશ્રી) ત્રિવેદી લલિતભાઈ એલ ( મંત્રીશ્રી ),જોષી નિતિનભાઈ એસ ( સહમંત્રીશ્રી )
  • ફોન નંબર:-9638542020
  • કાર્યકરો:-ત્રિવેદી લલિતભાઈ એલ ( મંત્રીશ્રી ),જોષી નિતિનભાઈ એસ ( સહમંત્રીશ્રી )
  • સ્થળ:-મહુવા
  • માહિતી:- તારીખ:-૦૬/૦૧/૨૦૧૯ રવિવાર ના રોજ જે કોઈ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને પોલીસ ની પરીક્ષા ભાવનગર જીલ્લાનું મહુવા તાલુકામાં હોય તેઔ ને રાજગોર બ્રાહ્મણ યુવા સંગઠન મહુવા દ્રારા રહેવા જમવાની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે તેમજ બીજી કોઈપણ પ્રકારની મદદ ની જરૂર હોઈ તો સંપર્ક કરવો
Hide Loader